પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કે. કામરાજને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાન શ્રી કે. કામરાજને તેમની જન્મજયંતિ પર શ્રધ્ધાંજલિ. તેમણે તેમનું જીવન રાષ્ટ્રીય વિકાસ અને સામાજિક સશક્તિકરણ માટે સમર્પિત કર્યું. શિક્ષણ, આરોગ્યસંભાળ અને મહિલા સશક્તિકરણ પર તેમનું ભારણ ભારતના લોકોને પ્રેરણા આપતું રહેશે.”
Paying homage to the great Shri K. Kamaraj on his birth anniversary. He dedicated his life to national development and social empowerment. His emphasis on education, healthcare and women empowerment continue to inspire the people of India.
— Narendra Modi (@narendramodi) July 15, 2021
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]