પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું. સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશાં તત્પર અને સમર્પિત રહ્યા હતા.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને હાર્દિક સાંત્વના…
ૐ શાંતિ…!!
— Narendra Modi (@narendramodi) March 7, 2026
SM/JY/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com