પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર તેમના સ્મૃતિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે અટલજીનું જીવન જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સમર્પિત હતું અને તેઓ હંમેશા દેશના લોકોને પ્રેરણા આપતા રહેશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ પર મને આજે દિલ્હીમાં તેમના સ્મારક ‘સદૈવ અટલ’ની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો લહાવો મળ્યો. જનસેવા અને રાષ્ટ્ર સેવા માટે સમર્પિત તેમનું જીવન હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે.”
पूर्व प्रधानमंत्री श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की जयंती पर आज दिल्ली में उनके स्मृति स्थल ‘सदैव अटल’ जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का सौभाग्य मिला। जनसेवा और राष्ट्रसेवा को समर्पित उनका जीवन देशवासियों को हमेशा प्रेरित करता रहेगा। pic.twitter.com/ttQvNyrxGW
— Narendra Modi (@narendramodi) December 25, 2025
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com