પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 2026 વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિને બિરદાવી હતી. તેમણે ગોલ્ડ મેડલ જીતવા અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનારા સૌપ્રથમ ભારતીય સ્ક્વોશ ખેલાડી બનવા બદલ અનાહત સિંહ પર ગર્વ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ સિદ્ધિ યુવાનોમાં સ્ક્વોશ રમતને વધુ લોકપ્રિય બનાવશે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:
“2026 વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં એક ઐતિહાસિક સિદ્ધિ. ગોલ્ડ મેડલ જીતવા અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનારા સૌપ્રથમ ભારતીય સ્ક્વોશ ખેલાડી બનવા બદલ અનાહત સિંહ પર ગર્વ છે. આ સિદ્ધિ યુવાનોમાં સ્ક્વોશ રમતને વધુ લોકપ્રિય બનાવશે.
@Anahat_Singh13″
A historic feat at the 2026 World Junior Squash Championship.
Proud of Anahat Singh for winning the Gold Medal and becoming the first Indian squash player ever to win the World Junior Championship title. This accomplishment will further popularise squash among the youth.… pic.twitter.com/NtvHnrKNDQ
— Narendra Modi (@narendramodi) July 26, 2026
SM/IJ/JD