પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે એક વિડિયો સંદેશમાં જાહેરાત કરી હતી કે આવતીકાલની કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
“આવતીકાલની કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે વધુ સખત પગલાં લેવામાં આવશે!”
More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U
— Narendra Modi (@narendramodi) July 23, 2026
IJ/DDK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U
— Narendra Modi (@narendramodi) July 23, 2026