Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બદાયું, ઉત્તર પ્રદેશમાં થયેલી દુર્ઘટનાને કારણે જાનહાનિ પર પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બદાયું, ઉત્તર પ્રદેશમાં થયેલી એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોના ઝડપથી સાજા થવા માટે પણ કામના કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

બદાયું, ઉત્તર પ્રદેશમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ અત્યંત પીડાદાયક છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના: PM @narendramodi”

SM/DK/JD