Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બિહારના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


બિહારના મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“બિહારના મુખ્યમંત્રી શ્રી @samrat4bjp એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.”

SM/DK/JD