પીએમઇન્ડિયા
આજે હું મારા મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર મલેશિયાની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું.
તાજેતરના વર્ષોમાં ભારત અને મલેશિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોમાં સતત સુધારો થયો છે. હું પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથેની મારી વાતચીત માટે આતુર છું અને આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું. અમારો ઉદ્દેશ્ય સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવા, આર્થિક અને નવીન ભાગીદારીને વધારવા અને નવા ક્ષેત્રોમાં આપણા સહયોગને વિસ્તૃત કરવાનો રહેશે.
હું મલેશિયામાં ભારતીય સમુદાયને મળવા માટે પણ આતુર છું. લગભગ ત્રીસ લાખની સંખ્યા સાથે, તેઓ વિશ્વના સૌથી મોટા ભારતીય સમુદાયોમાંના એક છે. મલેશિયાના વિકાસમાં તેમનું પુષ્કળ યોગદાન અને આપણા બંને દેશો વચ્ચે જીવંત સેતુ તરીકેની તેમની ભૂમિકા આપણી ઐતિહાસિક મિત્રતાને મજબૂત પાયો પૂરો પાડે છે.
SM/JY/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
At the invitation of my friend, Prime Minister Anwar Ibrahim, I will be visiting Malaysia, a nation with which India’s ties are deep-rooted and extensive. This visit will boost our Comprehensive Strategic Partnership and enhance cooperation across sectors.
— Narendra Modi (@narendramodi) February 7, 2026
Malaysia is home to a…