પીએમઇન્ડિયા
યુકે (UK) ના વિદેશ સચિવ ઇવેટ કૂપરે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ આ મુલાકાત અંગે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને તાજેતરના સમયમાં ભારત-યુકે ભાગીદારીના વિસ્તરણની પ્રશંસા કરી હતી, જેણે બંને દેશો માટે વૃદ્ધિની અભૂતપૂર્વ તકોના દ્વાર ખોલ્યા છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-યુકે વિઝન 2035 ભાગીદારીને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે અને વૈશ્વિક કલ્યાણ માટેના સંયુક્ત પ્રયાસોને મજબૂત કરશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“યુકેના વિદેશ સચિવ ઇવેટ કૂપરને મળીને આનંદ થયો. તાજેતરના સમયમાં ભારત-યુકે ભાગીદારીના વિસ્તરણની પ્રશંસા કરી, જેણે આપણા બંને દેશો માટે વૃદ્ધિની અભૂતપૂર્વ તકોના દ્વાર ખોલ્યા છે.
ભારત-યુકે વિઝન 2035 આપણી ભાગીદારીને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે અને વૈશ્વિક કલ્યાણ માટેના આપણા સંયુક્ત પ્રયાસોને મજબૂત કરશે. @YvetteCooperMP”
Pleased to meet UK Foreign Secretary Yvette Cooper. Appreciated the deepening of the India-UK partnership in recent times that has unlocked unprecedented growth opportunities for both our countries.
India-UK Vision 2035 will continue to guide our partnership and strengthen our… pic.twitter.com/OvrzspeLbP
— Narendra Modi (@narendramodi) June 4, 2026
SM/DK/JD