Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રી એન્ડી જેસી પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી


એમેઝોનના CEO શ્રી એન્ડી જેસીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતમાં એમેઝોનનું રેકોર્ડ $48 બિલિયનનું રોકાણ વિશ્વભરમાં ભારતમાં રોકાણ કરવા માટે વધી રહેલી રુચિ દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

શ્રી એન્ડી જેસી સાથે મુલાકાત ખૂબ જ સારી રહી. હું ભારતમાં એમેઝોનના રેકોર્ડ $48 બિલિયનના રોકાણને આવકારું છું. આનાથી આપણા યુવાનો માટે નવી તકો ઊભી થશે. સાથોસાથ, તે ભારતમાં રોકાણ કરવા માટે સમગ્ર વિશ્વમાં વધી રહેલી રસરૂચિ દર્શાવે છે! @amazon”

SM/BS/JD