પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તણાવ ઘટાડવા (de-escalation) તથા સંવાદ અને મુત્સદ્દીગીરી તરફ પાછા ફરવાની તાતી જરૂરિયાત અંગે ચર્ચા કરવા માટે વાતચીત કરી હતી. શ્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન આ ક્ષેત્રમાં અને તેની બહાર શાંતિ અને સ્થિરતાને આગળ વધારવા માટે તેમના ગાઢ સંકલનને જાળવી રાખવા આતુર છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
“મારા પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તણાવ ઘટાડવાની તાતી જરૂરિયાત તેમજ સંવાદ અને મુત્સદ્દીગીરી પર પાછા ફરવા અંગે વાત કરી.
અમે આ ક્ષેત્રમાં અને તેની બહાર શાંતિ અને સ્થિરતાને આગળ વધારવા માટે અમારું ગાઢ સંકલન જાળવી રાખવા આતુર છીએ.”
Spoke with my dear friend, President Emmanuel Macron, on the situation in West Asia and the urgent need for de-escalation, as well as a return to dialogue and diplomacy.
We look forward to continuing our close coordination to advance peace and stability in the region and…
— Narendra Modi (@narendramodi) March 19, 2026
SM/DK/JD