પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રોમમાં ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ના મુખ્યાલય ખાતે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) દ્વારા વર્ષ 2026 માટેના પ્રતિષ્ઠિત ‘એગ્રિકોલા મેડલ‘ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતમાં અને વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષા, ટકાઉ કૃષિ અને ગ્રામીણ વિકાસને સંબોધવા માટે તેમના અસાધારણ નેતૃત્વની માન્યતા રૂપે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ FAOના મહાનિદેશક ડૉ. ક્યુ ડોંગ્યુ પાસેથી આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. તેમણે આ સન્માન ભારતના ખેડૂતો અને ભારતીય કૃષિ વૈજ્ઞાનિક સમુદાયને સમર્પિત કર્યું હતું, જેઓ ભારતીયો અને વિશ્વભરના લોકો માટે ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે અથાક કાર્ય કરે છે. તેમણે રેખાંકિત કર્યું કે આ માન્યતા માનવ કલ્યાણ, ખાદ્ય સુરક્ષા અને ટકાઉ વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને અંજલિ સમાન છે. ભારતમાં કૃષિ જીવનની કેન્દ્રીયતા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ એ ધરતી માતા અને ભારતના લોકો વચ્ચેનો એક પવિત્ર સંબંધ છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ખેતી માટે ભારતનો વૈજ્ઞાનિક અને નવીનતા–આધારિત અભિગમ એક ટકાઉ, આબોહવા–સ્થિતિસ્થાપક (ક્લાઇમેટ–રેઝિલિયન્ટ) અને ભવિષ્ય માટે તૈયાર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ પ્રયાસમાં, તેમણે વ્યક્ત કર્યું કે ‘પર ડ્રોપ મોર ક્રોપ’ (પ્રતિ ટીંપું વધુ પાક) જેવી પદ્ધતિઓ અને સૂક્ષ્મ–સિંચાઈ તેમજ ચોકસાઈપૂર્વકની ખેતી (પ્રિસિઝન ફાર્મિંગ) માટેનો મિશન–આધારિત અભિગમ તેની કૃષિ નીતિઓને માર્ગદર્શન આપી રહ્યા છે. ટેકનોલોજી–આધારિત ખેતીના ઉકેલો વિશે વિગતવાર જણાવતા તેમણે કહ્યું કે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI-આધારિત સલાહકાર પ્રણાલીઓ, ડ્રોન, રિમોટ–સેન્સિંગ ટેકનોલોજી અને સેન્સર–આધારિત મશીનરી ભારતીય ખેડૂતોને સમૃદ્ધ લણણી અને વધુ કૃષિ આવક મેળવવામાં મદદ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતે આશરે 3,000 જેટલી આબોહવા–સ્થિતિસ્થાપક પાકની જાતો વિકસાવી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારતની વિજ્ઞાન–આધારિત કૃષિ વૈશ્વિક ખાદ્ય સુરક્ષાને મજબૂત કરી રહી છે, ખાસ કરીને ગ્લોબલ સાઉથ (વૈશ્વિક દક્ષિણ) ના દેશો માટે.
પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે FAOના સ્થાપક સભ્ય તરીકે, ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, ટકાઉ કૃષિ અને ભૂખમરા મુક્ત વિશ્વને પ્રોત્સાહન આપવા માટે આ સંગઠન સાથે કામ કરવાનું ગૌરવ ધરાવે છે. તેમણે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ (આંતરરાષ્ટ્રીય શ્રી અન્ન વર્ષ)ની ઉજવણી દ્વારા તંદુરસ્ત ખાદ્ય પસંદગીઓને પ્રોત્સાહન આપવા માટે ભારત સાથે કામ કરવા બદલ FAOનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રી મોદીની FAO મુખ્યાલયની મુલાકાત છેલ્લા 30 વર્ષમાં કોઈ ભારતીય સરકારના વડા દ્વારા લેવાયેલી પ્રથમ મુલાકાત હતી.
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Honoured to receive the FAO’s Agricola Medal. It reflects India’s unwavering commitment to food security, sustainable development and the hard work of those associated with our agriculture sector.@FAO https://t.co/91uCTFvqWi
— Narendra Modi (@narendramodi) May 20, 2026
यह भारत के करोड़ों किसानों, पशुपालकों, मत्स्य पालकों, कृषि वैज्ञानिकों और श्रमिकों का सम्मान है।
— PMO India (@PMOIndia) May 20, 2026
यह भारत की उस अटूट प्रतिबद्धता का भी सम्मान है, जिसके केंद्र में मानव कल्याण, खाद्य सुरक्षा और Sustainable Development है: PM @narendramodi
हमारे शानदार स्वागत और ‘एग्री-कोला मेडल’ से सम्मानित करने के लिए... मैं FAO के Director General का ह्रदय से आभार व्यक्त करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 20, 2026
हम सिर्फ Production बढ़ाने के लिए ही नहीं, एक ऐसा Farming Ecosystem बनाने के लिए भी काम कर रहे हैं, जो Sustainable भी हो, Climate-Resilient भी हो…और Future-Ready भी हो।
— PMO India (@PMOIndia) May 20, 2026
और इसीलिए पूरे भारत में Scientific Agriculture को Mission Mode में आगे बढ़ाया जा रहा है: PM @narendramodi
Technology आज Indian Agriculture की नई ताकत बन रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 20, 2026
हम मानते हैं कि Future Of Farming केवल “Produce More” में नहीं…बल्कि “Produce Better” में है: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 20, 2026
भारत Food-Surplus Nation होने के साथ-साथ वैश्विक Food Security में भी महत्वपूर्ण योगदान दे रहा है।
— PMO India (@PMOIndia) May 20, 2026
मिल्क और स्पाइस प्रोडक्शन में भारत सबसे आगे है।
चावल, गेहूं, Fruits, Vegetables और Cotton के उत्पादन में भी भारत अग्रणी देशों में शामिल है: PM @narendramodi
हमारे लिए Food Security केवल Policy Matter नहीं है, यह मानवता के प्रति हमारी जिम्मेदारी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 20, 2026
Prime Minister @narendramodi was conferred the @FAO Agricola Medal at a ceremony in the FAO Headquarters in Rome. He dedicated it to the hard working farmers, those involved in livestock and fisheries sectors and agriculture scientists. pic.twitter.com/38tlxXdA9J
— PMO India (@PMOIndia) May 20, 2026
It is with great humility that I accepted the FAO Agricola Medal at a ceremony in the FAO Headquarters in Rome. My gratitude to the FAO.
— Narendra Modi (@narendramodi) May 20, 2026
I dedicate this honour to India’s Annadatas…our food providers. It is a recognition of the hard work of our farmers, those associated with… pic.twitter.com/9UPM46O2u2
मैं बड़ी विनम्रता के साथ FAO के ‘एग्रीकोला मेडल’ को स्वीकार करता हूं। इस सम्मान के लिए मैं FAO का ह्रदय से आभार व्यक्त करता हूं।
— Narendra Modi (@narendramodi) May 20, 2026
मैं इस मेडल को भारत के अन्नदाताओं को समर्पित करता हूं।
यह भारत के करोड़ों किसानों, पशुपालकों, मत्स्य पालकों, कृषि वैज्ञानिकों और श्रमिकों का सम्मान… pic.twitter.com/zJDubFnUqd
भारत में कृषि जीवन की मूल धारा और हमारी संस्कृति का अभिन्न अंग है। हम सिर्फ Production बढ़ाने के लिए ही नहीं, बल्कि एक ऐसा Farming Ecosystem बनाने के लिए भी काम कर रहे हैं, जो Sustainable भी हो, Climate-Resilient भी हो और Future-Ready भी हो। pic.twitter.com/xVNJw5VGMN
— Narendra Modi (@narendramodi) May 21, 2026
भारत Food-Surplus Nation होने के साथ-साथ वैश्विक Food Security में भी महत्वपूर्ण योगदान दे रहा है। हमारे लिए Food Security केवल एक Policy Matter नहीं, बल्कि यह मानवता के प्रति हमारी जिम्मेदारी भी है। pic.twitter.com/3mZjAq7ikX
— Narendra Modi (@narendramodi) May 21, 2026
FAO के सहयोग से दुनिया ने Millets की शक्ति को नए रूप में पहचाना है। भारत में किसान इसकी खेती के माध्यम से Nutrition की चिंता करने के साथ ही Environment की सबसे बड़ी सेवा कर रहे हैं। pic.twitter.com/R4N69eK1LS
— Narendra Modi (@narendramodi) May 21, 2026