Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તેલંગાણાના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


તેલંગાણાના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું:

“તેલંગાણાના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@tg_governor”

SM/DK/JD