Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 12મી BRICS પાર્લામેન્ટરી ફોરમ દરમિયાન BRICS દેશોના સાંસદો સાથે સંવાદ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે યોજાઈ રહેલા 12મી BRICS પાર્લામેન્ટરી ફોરમ 2026 દરમિયાન BRICS દેશોના સાંસદો સાથે અદભુત સંવાદ કર્યો હતો.

સંવાદ દરમિયાન, પ્રધાનમંત્રી અને ઉપસ્થિત સંસદીય પ્રતિનિધિઓએ વિવિધ મુદ્દાઓ પર પોતાના દ્રષ્ટિકોણની આપ-લે કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું:

“દિલ્હીમાં યોજાયેલા 12મી BRICS પાર્લામેન્ટરી ફોરમ 2026 દરમિયાન BRICS દેશોના સાંસદો સાથે અદભુત સંવાદ થયો. અમે વિવિધ મુદ્દાઓ પર અમારા દ્રષ્ટિકોણની આપ-લે કરી.”

SM/DK/JD