પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ને શ્રદ્ધાંજલિ આપી અને સત્ય અને ન્યાય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના હંમેશા યાદગાર બલિદાનને યાદ કર્યું.
શ્રી મોદીએ કહ્યું કે ઇમામ હુસૈનનું જીવન અને શહાદત હિંમત અને દૃઢ નિશ્ચયની શક્તિનું કાયમી ઉદાહરણ છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“હઝરત ઇમામ હુસૈન (અ.સ.) નું બલિદાન ઘણા લોકોને સત્ય અને ન્યાયના માર્ગ પર અડગ રહેવા માટે પ્રેરણા આપે છે. તે આપણને હિંમત અને દૃઢ નિશ્ચયની કાયમી શક્તિની પણ યાદ અપાવે છે.”
The sacrifice of Hazrat Imam Hussain (AS) continues to inspire many people to remain steadfast in the pursuit of truth and justice. It is also a reminder of the enduring power of courage and conviction.
— Narendra Modi (@narendramodi) June 26, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]