Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોના ડેકાથલોનમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેજસ્વિન શંકરને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની ડેકાથલોન સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતવા બદલ તેજસ્વિન શંકરને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેજસ્વિન શંકરે તમામ દસ ઇવેન્ટમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું છે.

શ્રી મોદીએ આ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવ્યા અને આગામી વર્ષોમાં સતત સફળતા મેળવવાની શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“ભારતીય એથ્લેટ્સ ઇતિહાસ રચવાનું અને આપણા દેશને ગૌરવ અપાવવાનું ચાલુ રાખે છે! તેજસ્વિન શંકરે ગ્લાસગો CWG ખાતે પુરુષોની ડેકાથલોન સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીત્યો. તેમણે 10 ઇવેન્ટમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું છે તેમને અભિનંદન. તેઓ સતત ઝળહળતા રહે. મારી શ્રેષ્ઠ શુભેચ્છાઓ. 

#CWG2026”

 

IJ/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]