પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ યશ વીર સિંહને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે યશ વીર સિંહે તેમના ઉત્સાહ અને સમર્પણને પ્રતિબિંબિત કરતો એક પ્રભાવશાળી થ્રો કર્યો.
શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની સિદ્ધિ ઘણા યુવા એથ્લેટ્સને પ્રેરિત કરશે અને તેમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ યશ વીર સિંહને અભિનંદન! તેમણે તેમના ઉત્સાહ અને સમર્પણને પ્રતિબિંબિત કરતો એક પ્રભાવશાળી થ્રો કર્યો. તેમની સિદ્ધિ ઘણા યુવા એથ્લેટ્સને પ્રેરિત કરશે. આગળના પ્રયાસો માટે તેમને તમામ શુભેચ્છાઓ.
#CWG2026”
Congratulations to Yash Vir Singh for winning the Bronze in the Men’s Javelin event! He produced an impressive throw, reflecting his zeal and dedication. His achievement will inspire many young athletes. All the best to him for the endeavours ahead. #CWG2026 pic.twitter.com/nMq59WERgs
— Narendra Modi (@narendramodi) August 1, 2026
IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]