Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પારસી નૂતન વર્ષના પ્રારંભ પર શુભકામનાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પારસી નૂતન વર્ષના પ્રારંભ પર પોતાની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે નોંધ્યું હતું કે વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના નોંધપાત્ર યોગદાને અનેક રીતે આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવ્યું છે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

પારસી નૂતન વર્ષના પ્રારંભ પર શુભકામનાઓ. વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના નોંધપાત્ર યોગદાને અનેક રીતે આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવ્યું છે. આવનારું વર્ષ દરેક માટે શાંતિ, આનંદ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરેલું રહે. નવરોઝ મુબારક!”

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]