પીએમઇન્ડિયા
શ્રી નરેન્દ્ર મોદી [ 1637KB ] |
પ્રધાનમંત્રી આ બાબતના પ્રભારી પણ છેઃ કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય; ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી; અવકાશ વિભાગ; તમામ મહત્ત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ; અને અન્ય તમામ વિભાગો કોઈ પણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી. |
|
કેબિનેટ મંત્રીઓ |
||
| 1 | શ્રી રાજનાથ સિંહ [ 624KB ] |
સંરક્ષણ મંત્રી |
| 2 | શ્રી અમિત શાહ [ 68KB ] |
ગૃહ મંત્રી; અને સહકાર મંત્રી |
| 3 | શ્રી નિતિન જયરામ ગડકરી [ 3977KB ] |
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી |
| 4 | શ્રી જગત પ્રકાશ નડ્ડા [ 191KB ] |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી; અને રસાયણ અને ખાતર મંત્રી |
| 5 | શ્રી શિવરાજસિંહ ચૌહાણ [ 1427KB ] |
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી; અને ગ્રામીણ વિકાસ મંત્રી |
| 6 | શ્રીમતી નિર્મલા સીતારામન [ 1683KB ] |
નાણાં મંત્રી; અને કોર્પોરેટ બાબતોના મંત્રી |
| 7 | Dr. Subrahmanyam Jaishankar [ 907KB ] |
વિદેશ મંત્રી |
| 8 | શ્રી મનોહર લાલ [ 1278KB ] |
આવાસ અને શહેરી બાબતોનાં મંત્રી; અને ઉર્જા મંત્રી |
| 9 | શ્રી એચ. ડી. કુમારસ્વામી [ 117KB ] |
ભારે ઉદ્યોગ મંત્રી; અને સ્ટીલ મંત્રી |
| 10 | શ્રી પીયૂષ ગોયલ [ 401KB ] |
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી |
| 11 | શ્રી ધર્મેન્દ્ર પ્રધાન [ 3823KB ] |
શિક્ષણ મંત્રી |
| 12 | શ્રી જીતનરામ માંઝી [ 1912KB ] |
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી |
| 13 | શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફ લલન સિંહ [ 1912KB ] |
પંચાયતી રાજ મંત્રી; અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી |
| 14 | શ્રી સર્બાનંદ સોનોવાલ [ 1475KB ] |
બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી |
| 15 | ડો.વિરેન્દ્રકુમાર [ 249KB ] |
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી |
| 16 | શ્રી કિંજારાપુ રામમોહન નાયડુ | નાગરિક ઉડ્ડયન મંત્રી |
| 17 | શ્રી પ્રહલાદ જોશી [ 1308KB ] |
ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રી; અને નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી |
| 18 | શ્રી જુઆલ ઓરામ [ 1725KB ] |
આદિજાતિ બાબતોના મંત્રી |
| 19 | શ્રી ગિરિરાજ સિંહ. [ 821KB ] |
કાપડ મંત્રી |
| 20 | શ્રી અશ્વિની વૈષ્ણવ [ 356KB ] |
રેલવે મંત્રી; માહિતી અને પ્રસારણ મંત્રી; અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી |
| 21 | શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા [ 121KB ] |
સંચાર મંત્રી; અને પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રી |
| 22 | શ્રી ભૂપેન્દ્ર યાદવ [ 58KB ] |
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી |
| 23 | શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત [ 4490KB ] |
સાંસ્કૃતિક મંત્રી; અને પ્રવાસન મંત્રી |
| 24 | શ્રીમતી અન્નપૂર્ણા દેવી [ 1837KB ] |
મહિલા અને બાળ વિકાસ મંત્રી |
| 25 | શ્રી કિરેન રિજિજુ [ 3543KB ] |
સંસદીય બાબતોનાં મંત્રી; અને લઘુમતી બાબતોના મંત્રી. |
| 26 | શ્રી હરદીપ સિંહ પુરી [ 891KB ] |
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી |
| 27 | ડૉ. મનસુખ માંડવિયા [ 455KB ] |
શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી |
| 28 | શ્રી જી. કિશન રેડ્ડી [ 147KB ] |
કોલસા મંત્રી; અને ખાણ મંત્રી |
| 29 | શ્રી ચિરાગ પાસવાન [ 260KB ] |
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી |
| 30 | શ્રી સી આર પાટીલ [ 260KB ] |
જલ શક્તિ મંત્રી |
રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) |
||
| 1 | રાવ ઈન્દરજીત સિંઘ [ 2516KB ] |
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) આયોજન મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સાંસ્કૃતિક મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 2 | ડૉ.જીતેન્દ્રસિંહ [ 1209KB ] |
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી; કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અણુ ઊર્જા વિભાગમાં રાજ્ય મંત્રી; અને અવકાશ વિભાગમાં રાજ્ય મંત્રી |
| 3 | શ્રી અર્જુન રામ મેઘવાલ [ 947KB ] |
કાયદા અને ન્યાય મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 4 | શ્રી જાધવ પ્રતાપરાવ ગણપતરાવ [ 2434KB ] |
આયુષ મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 5 | શ્રી જયંત ચૌધરી [ 3315KB ] |
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયનાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
રાજ્ય મંત્રીઓ |
||
| 1 | શ્રી જિતિન પ્રસાદ [ 0KB ] |
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 2 | શ્રી શ્રીપદ યેસો નાઈક [ 1796KB ] |
ઊર્જા મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 3 | શ્રી પંકજ ચૌધરી [ 225KB ] |
નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 4 | શ્રી કૃષ્ણપાલ [ 1471KB ] |
સહકાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 5 | શ્રી રામદાસ આઠવલે [ 1103KB ] |
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 6 | શ્રી રામનાથ ઠાકુર [ 2418KB ] |
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 7 | શ્રી નિત્યાનંદ રાય [ 2634KB ] |
ગૃહ મંત્રાલયના રાજ્ય મંત્રી |
| 8 | શ્રીમતી અનુપ્રિયા પટેલ [ 2116KB ] |
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને રસાયણ અને ખાતર મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 9 | શ્રી વી. સોમન્ના [ 515KB ] |
જલ શક્તિ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને રેલવે મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 10 | ડો.ચંદ્ર શેખર પેમ્માસાની [ 606KB ] |
ગ્રામીણ વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને સંચાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 11 | પ્રો. એસ. પી. સિંઘ બઘેલ [ 3287KB ] |
મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને પંચાયતી રાજ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 12 | સુશ્રી શોભા કરંદલાજે [ 339KB ] |
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને શ્રમ અને રોજગાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 13 | શ્રી કિર્તીવર્ધન સિંહ [ 2425KB ] |
પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને વિદેશ મંત્રાલયમાં રાજ્યમંત્રી |
| 14 | શ્રી બી. એલ. વર્મા [ 1978KB ] |
ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 15 | શ્રી શાંતનુ ઠાકુર [ 1048KB ] |
પોર્ટ, જહાજ અને જળમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 16 | શ્રી સુરેશ ગોપી [ 1253KB ] |
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અને પ્રવાસન મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 17 | ડો. એલ. મુરુગન [ 1396KB ] |
માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને સંસદીય બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 18 | શ્રી અજય ટમ્ટા [ 643KB ] |
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 19 | શ્રી બંદી સંજય કુમાર [ 1140KB ] |
ગૃહ મંત્રાલયના રાજ્ય મંત્રી |
| 20 | શ્રી કમલેશ પાસવાન [ 2212KB ] |
ગ્રામીણ વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 21 | શ્રી ભગીરથ ચૌધરી [ 660KB ] |
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 22 | શ્રી સતીશચંદ્ર દુબે [ 2384KB ] |
કોલસા મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને ખાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 23 | શ્રી સંજય શેઠ [ 1449KB ] |
સંરક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 24 | શ્રી રવનીત સિંહ [ 902KB ] |
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને રેલવે મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 25 | શ્રી દુર્ગાદાસ ઉઇકે [ 214KB ] |
આદિજાતિ બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 26 | શ્રીમતી રક્ષા નિખિલ ખડસે [ 934KB ] |
યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 27 | શ્રી સુકંતા મજુમદાર [ 92KB ] |
શિક્ષણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 28 | શ્રીમતી સાવિત્રી ઠાકુર [ 321KB ] |
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 29 | શ્રી તોખન સાહુ [ 409KB ] |
આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 30 | શ્રી રાજ ભૂષણ ચૌધરી [ 188KB ] |
જલ શક્તિ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 31 | શ્રી ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા [ 1169KB ] |
ભારે ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને સ્ટીલ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 32 | શ્રી હર્ષ મલ્હોત્રા [ 168KB ] |
કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 33 | શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયા [ 334KB ] |
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 34 | શ્રી મુરલીધર મોહોલ [ 1461KB ] |
સહકાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 35 | શ્રી જ્યોર્જ કુરિયન [ 789KB ] |
લઘુમતી બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
| 36 | શ્રી પાબીત્રા માર્ગેરિટા [ 1132KB ] |
વિદેશ મંત્રાલયનાં રાજ્ય મંત્રી; અને કાપડ મંત્રાલયનાં રાજ્ય મંત્રી |
પ્રધાનમંત્રી |
|---|---|---|
(02.09.2025 ના રોજ છેલ્લે કરાયેલ ફેરફારો અનુસાર)