પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આશા ભોંસલેજીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે સાંભળીને ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું:
“આશા ભોંસલેજીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે સાંભળીને મને ખૂબ જ ચિંતા થઈ છે. હું તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.”
Deeply concerned to hear that Asha Bhosle Ji has been admitted to hospital. Praying for her good health and a speedy recovery.
— Narendra Modi (@narendramodi) April 12, 2026
SM/BS/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Deeply concerned to hear that Asha Bhosle Ji has been admitted to hospital. Praying for her good health and a speedy recovery.
— Narendra Modi (@narendramodi) April 12, 2026