Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ થિરૂ સી. પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી, દિવાળીની શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ થિરૂ સી. પી. રાધાકૃષ્ણનજી સાથે મુલાકાત કરી હતી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.  

એક્સ (X) પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું; “ઉપરાષ્ટ્રપતિ થિરૂ સી. પી. રાધાકૃષ્ણનજી સાથે મુલાકાત કરી અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.

@VPIndia @CPR_VP”

SM/IJ/JD