Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેરળના ત્રિશૂર ખાતે ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના ત્રિશૂર ખાતે ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ PMNRF માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની એક્સ-ગ્રેશિયા (સહાય) આપવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“કેરળના ત્રિશૂર ખાતે ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ વિશે સાંભળીને દુઃખ થયું. જેઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય: PM @narendramodi”

“The Prime Minister has announced that an ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000.”

@narendramodi”

തൃശൂരിലെ പടക്ക നിമാണശാലയിലുണ്ടായ അപകടത്തി നിരവധി ജീവനുക പൊലിഞ്ഞ വാത്തയറിഞ്ഞതി ദുഃഖമുണ്ട്. പ്രിയപ്പെട്ടവരെ നഷ്ടപ്പെട്ടവരുടെ വേദനയി പങ്കുചേരുന്നു. പരിക്കേറ്റവ എത്രയും വേഗം സുഖം പ്രാപിക്കട്ടെ: പ്രധാനമന്ത്രി

@narendramodi.”

മരിച്ച ഓരോ വ്യക്തിയുടെയും കുടുംബത്തിന് പ്രധാനമന്ത്രിയുടെ ദേശീയ ദുരിതാശ്വാസ നിധിയി (PMNRF) നിന്ന് 2 ലക്ഷം രൂപ ധനസഹായം നകുമെന്ന് പ്രധാനമന്ത്രി അറിയിച്ചു. പരിക്കേറ്റവക്ക് 50,000 രൂപ വീതം നകും.”

<p style=”

 

SM/DK/JD