Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડેરા સચખંડ બલ્લાંની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબમાં ડેરા સચખંડ બલ્લાંની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની જન્મજયંતી પર ડેરા સચખંડ બલ્લાંમાં હોવું એ ખૂબ જ ખાસ અનુભૂતિ હતી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની જન્મજયંતી પર ડેરા સચખંડ બલ્લાંમાં હોવું એ ખૂબ જ ખાસ અનુભૂતિ હતી.”

 

ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਮਹਾਰਾਜ ਜੀ ਦੀ ਜਯੰਤੀ ਤੇ ਡੇਰਾ ਸੱਚਖੰਡ ਬੱਲਾਂ ਵਿਖੇ ਆਉਣਾ ਬਹੁਤ ਹੀ ਖ਼ਾਸ ਅਹਿਸਾਸ ਸੀ।”

SM/IJ/GP/JD