Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પવિત્ર થાઈ પુસમ પર સૌને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર થાઈ પુસમના અવસર પર સૌને શુભેચ્છાઓ પાઠવી છે. “ભગવાન મુરુગનના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે. દરેકને સારા સ્વાસ્થ્ય, સફળતા અને સમૃદ્ધિના આશીર્વાદ મળે”, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: 

“વેટ્રીવેલ મુરુગનકુ આરોગરા! 

આ પવિત્ર થાઈ પુસમ પર, સૌને મારી શુભેચ્છાઓ. ભગવાન મુરુગનના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે. દરેકને સારા સ્વાસ્થ્ય, સફળતા અને સમૃદ્ધિના આશીર્વાદ મળે.”

“வெற்றிவேல் முருகனுக்கு அரோகரா! 

புனிதமான தைப்பூசத் திருநாளில் அனைவருக்கும் எனது வாழ்த்துகள். முருகப்பெருமானின் அருள் எப்போதும் நமக்குக் கிடைக்கட்டும்.  நல்ல ஆரோக்கியம், வெற்றி மற்றும் வளத்துடன்  அனைவரும்  ஆசீர்வதிக்கப்படட்டும்.”

SM/GP/JD