પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પારસી નૂતન વર્ષના પ્રારંભ પર પોતાની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે નોંધ્યું હતું કે વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના નોંધપાત્ર યોગદાને અનેક રીતે આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવ્યું છે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
“પારસી નૂતન વર્ષના પ્રારંભ પર શુભકામનાઓ. વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના નોંધપાત્ર યોગદાને અનેક રીતે આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવ્યું છે. આવનારું વર્ષ દરેક માટે શાંતિ, આનંદ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરેલું રહે. નવરોઝ મુબારક!”
Greetings on the start of the Parsi New Year. The Parsi community’s remarkable contribution across sectors has enriched our nation in countless ways. May the year ahead be filled with peace, joy, prosperity and good health for everyone.
Navroz Mubarak!
— Narendra Modi (@narendramodi) August 15, 2026
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]