Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સેલ્વા પ્રભુ થિરુમારનને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સેલ્વા પ્રભુ થિરુમારનને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સેલ્વા પ્રભુ થિરુમારને મેડલ મેળવવા માટે પોતાનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત જમ્પ નોંધાવ્યો હતો.

શ્રી મોદીએ તેમને  સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા અને તેમના ભવિષ્યના પ્રયાસોમાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

સેલ્વા પ્રભુ થિરુમારન પર ગર્વ છે, જેમણે પોતાનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત જમ્પ નોંધાવ્યો અને કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો. તેમને અભિનંદન. તેઓ તેમના આગામી પ્રયાસોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે.

#CWG2026”

IJ/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]