પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા શ્રી કર્પૂરી ઠાકુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સમાજના દલિત, વંચિત અને નબળા વર્ગોનું ઉત્થાન હંમેશા કર્પૂરી ઠાકુરના રાજકારણના કેન્દ્રમાં રહ્યું છે. તેમણે કહ્યું કે લોકોના નેતા કર્પૂરી ઠાકુરને હંમેશા તેમની સાદગી અને જાહેર સેવા પ્રત્યેના જીવનભરના સમર્પણ માટે યાદ કરવામાં આવશે અને તેમનું અનુકરણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;
“બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભારત રત્ન, જનનાયક કર્પૂરી ઠાકુરજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. સમાજના શોષિત, વંચિત અને નબળા વર્ગોનું ઉત્થાન હંમેશા તેમના રાજકારણના કેન્દ્રમાં રહ્યું છે. તેમને હંમેશા પોતાની સાદગી અને જાહેર સેવા પ્રત્યેના સમર્પણ માટે સદૈવ સ્મરણીય તેમજ અનુકરણીય રહેશે.”
बिहार के पूर्व मुख्यमंत्री भारत रत्न जननायक कर्पूरी ठाकुर जी को उनकी जयंती पर सादर नमन। समाज के शोषित, वंचित और कमजोर वर्गों का उत्थान हमेशा उनकी राजनीति के केंद्र में रहा। अपनी सादगी और जनसेवा के प्रति समर्पण भाव को लेकर वे सदैव स्मरणीय एवं अनुकरणीय रहेंगे। pic.twitter.com/ACf7ZCRURS
— Narendra Modi (@narendramodi) January 24, 2026
SM/IJ/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com