Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજા પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજા પર્વના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું: “રાજા પર્વના આનંદમય અવસર પર હાર્દિક શુભેચ્છાઓ.

આ વિશેષ તહેવાર સમાજમાં આનંદ અને સંવાદિતાની ભાવનાને વધુ ગાઢ બનાવે. દરેક વ્યક્તિ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી આશીર્વાદિત રહે.”

SM/DK/JD