Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશજીની શુભેચ્છાઓ બદલ હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશજીની શુભેચ્છાઓ બદલ હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ અવસર દેશ માટે હજુ વધુ સમર્પણ, નિષ્ઠા અને પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરવાની પ્રેરણા આપે છે.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે સરકાર ભારતના ચોતરફા વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:शुभकामनाओं के लिए आपका हृदय से आभार माननीय हरिवंश जी। यह अवसर देश के लिए और अधिक समर्पण, निष्ठा एवं प्रतिबद्धता के साथ कार्य करने की प्रेरणा देता है। सबका साथ, सबका विकासके मंत्र के साथ हम भारतवर्ष के चौतरफा विकास के लिए प्रतिबद्ध हैं। @harivansh1956″

SM/NP/JD