Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી


પ્રજાસત્તાક દિવસ, 2026ના અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સમર સ્મારક (Rashtriya Samar Smarak) ખાતે રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે, PM @narendramodi એ આપણા રાષ્ટ્ર માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી.”

SM/DK/GP/JD