Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંથાલી ભાષામાં ભારતના બંધારણના પ્રકાશનની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા સંથાલી ભાષામાં ભારતના બંધારણના પ્રકાશનની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ કહ્યું કે આનાથી બંધારણીય જાગૃતિ અને લોકશાહી ભાગીદારીને વધુ ગાઢ બનાવવામાં મદદ મળશે. શ્રી મોદીએ કહ્યું, “ભારતને સંથાલી સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પ્રગતિમાં સંથાલી લોકોના યોગદાન પર ખૂબ ગર્વ છે.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“એક પ્રશંસનીય પ્રયાસ!

સંથાલી ભાષામાં બંધારણ બંધારણીય જાગૃતિ અને લોકશાહી ભાગીદારીને વધુ ગાઢ બનાવવામાં મદદ કરશે.

ભારતને સંથાલી સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પ્રગતિમાં સંથાલી લોકોના યોગદાન પર ખૂબ ગર્વ છે.”

@rashtrapatibhvn

“ᱱᱚᱣᱟ ᱫᱚ ᱥᱟᱨᱦᱟᱣᱱᱟ ᱠᱟᱹᱢᱤ ᱠᱟᱱᱟ!

ᱥᱟᱱᱛᱟᱞᱤ ᱯᱟᱹᱨᱥᱤ ᱛᱮ ᱥᱚᱣᱤᱫᱷᱟᱱ ᱨᱮᱭᱟᱜ ᱪᱷᱟᱯᱟ ᱥᱚᱫᱚᱨᱚᱜ ᱫᱚ ᱥᱚᱣᱮᱭᱫᱷᱟᱱᱤᱠ ᱡᱟᱜᱣᱟᱨ ᱟᱨ ᱞᱳᱠᱛᱟᱱᱛᱨᱤᱠ ᱵᱷᱟᱹᱜᱤᱫᱟᱹᱨᱤ ᱮ ᱵᱟᱲᱦᱟᱣᱟ᱾

ᱵᱷᱟᱨᱚᱛ ᱫᱚ ᱥᱟᱱᱛᱟᱞᱤ ᱥᱟᱸᱥᱠᱨᱤᱛᱤ ᱟᱨ ᱡᱟᱹᱛᱤᱭᱟᱹᱨᱤ ᱞᱟᱦᱟᱱᱛᱤ ᱨᱮ ᱥᱟᱱᱛᱟᱞ ᱦᱚᱲᱟᱜ ᱜᱚᱲᱚ ᱛᱮ ᱜᱚᱨᱚᱵᱽ ᱢᱮᱱᱟᱭᱟ᱾”

@rashtrapatibhvn

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com