પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય વિચારધારાના શાશ્વત જ્ઞાન પર ભાર મૂક્યો હતો, જે વ્યક્તિગત અને રાષ્ટ્રીય પ્રગતિના હૃદયમાં સ્વ-શિસ્ત અને આત્મનિર્ભરતાને સ્થાન આપે છે.
એક પ્રાચીન સંસ્કૃત કહેવતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે પરાધીનતા દુઃખનું કારણ બને છે, જ્યારે વ્યક્તિના કાર્યો પર નિયંત્રણ કાયમી સુખ લાવે છે.
X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ સંસ્કૃતમાં લખ્યું:
“सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम्।
एतद् विद्यात् समासेन लक्षणं सुखदुःखयोः॥”
सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम्।
एतद् विद्यात् समासेन लक्षणं सुखदुःखयोः॥ pic.twitter.com/519XHslFd4
— Narendra Modi (@narendramodi) December 15, 2025
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम्।
— Narendra Modi (@narendramodi) December 15, 2025
एतद् विद्यात् समासेन लक्षणं सुखदुःखयोः॥ pic.twitter.com/519XHslFd4