પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઝલક શેર કરી હતી.
X પર અલગ-અલગ પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
“સોમનાથ શાશ્વત દિવ્યતાના પ્રકાશસ્તંભ તરીકે ઉભું છે. તેની પવિત્ર ઉપસ્થિતિ પેઢી દર પેઢી લોકોને માર્ગદર્શન આપતી રહે છે. અહીં ગઈકાલના કાર્યક્રમોની હાઇલાઇટ્સ છે, જેમાં ઓમકાર મંત્રનો જાપ અને ડ્રોન શોનો સમાવેશ થાય છે. #SomnathSwabhimanParv”
Somnath stands as a beacon of eternal divinity. Its sacred presence continues to guide people across generations. Here are highlights from yesterday’s programmes, including the Omkar Mantra chanting and drone show.#SomnathSwabhimanParv pic.twitter.com/lCZxiaauMp
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“પાવન અને દિવ્ય સોમનાથ ધામમાં દર્શન-પૂજનનું સૌભાગ્ય મળ્યું. આ અનુભવ મનને શાંતિ અને હકારાત્મક ઊર્જાથી ભરી દેનારો રહ્યો. ભગવાન સોમનાથની કૃપા તમામ દેશવાસીઓ પર સદા બની રહે, એવી જ કામના છે.”
पावन और दिव्य सोमनाथ धाम में दर्शन-पूजन का सौभाग्य मिला। यह अनुभव मन को शांति और सकारात्मक ऊर्जा से भर देने वाला रहा। भगवान सोमनाथ की कृपा सभी देशवासियों पर सदा बनी रहे, यही कामना है। pic.twitter.com/URP5mzNuKQ
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“સોમનાથમાં, બહાદુર વીર હમીરજી ગોહિલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેઓ બર્બરતા અને હિંસાની સામે હિંમત અને દ્રઢ નિશ્ચયના પ્રતીક તરીકે અડીખમ ઉભા છે. તેમની બહાદુરી આપણી સભ્યતાની સ્મૃતિમાં અનંતકાળ સુધી અંકિત રહેશે. તેમની હિંમતમાં એ લોકો માટે કાલાતીત જવાબ રહેલો છે જેઓ માનતા હતા કે પશુબળ આપણી સભ્યતાને કચડી શકે છે.”
In Somnath, paid homage to the brave Veer Hamirji Gohil. He stands tall as a symbol of courage and determination in the wake of barbarism and violence. His bravery will remain etched in our civilisational memory for time immemorial. In his courage lies the timeless answer to… pic.twitter.com/3gC4AjwdKR
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“આજે આપણે જે સોમનાથ મંદિર જોઈએ છીએ તે વાસ્તવિકતા ન હોત જો મહાન સરદાર પટેલ ન હોત. 1947 માં દિવાળીના સમયની મુલાકાતે તેમને એટલા હદે પ્રભાવિત કર્યા કે તેમણે ત્યાં ભવ્ય મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લીધો. જ્યારે મે 1951 માં મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે સરદાર સાહેબ ત્યાં નહોતા, પરંતુ તેમની અદમ્ય ઈચ્છાશક્તિ અને વિઝન આ દિવ્ય મંદિર સંકુલમાં પ્રતિબિંબિત થાય છે.”
The Somnath Temple we see today wouldn’t have been a reality had it not been for the great Sardar Patel. A visit during Diwali time in 1947 moved him to the extent that he vowed to rebuild a grand temple there. When the Temple opened its doors in May 1951, Sardar Sahib wasn’t… pic.twitter.com/kwXLT5bmEk
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“વેગડાજી ભીલની હિંમત સોમનાથના ઇતિહાસનો એક અવિભાજ્ય હિસ્સો છે. અમાનવીય હિંસાની ધમકીઓથી ડરવાની ના પાડીને, તેઓ પવિત્ર મંદિરના રક્ષણમાં અડગ ઉભા રહ્યા. તેમનું જીવન આપણને બતાવે છે કે સોમનાથની તાકાત હંમેશા ભારત માતાના અસંખ્ય બાળકોના સંકલ્પમાંથી મળી છે જેમણે આ પ્રતિષ્ઠિત મંદિરનું રક્ષણ કરવાનું ચાલુ રાખ્યું.”
Vegdaji Bhil’s courage forms an inseparable part of Somnath’s history. Refusing to be intimidated by threats of inhuman violence, he stood firm in defence of the sacred shrine. His life shows us that Somnath’s strength has always drawn from the resolve of countless children of… pic.twitter.com/UJzUkeWufP
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં સામેલ થઈને અત્યંત ગૌરવાન્વિત છું. આ પ્રસંગે મંદિરની રક્ષામાં પોતાના પ્રાણોની આહુતિ આપનારી માં ભારતીની અસંખ્ય વીર સંતાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમનો અદમ્ય સાહસ અને પરાક્રમ દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતું રહેશે.”
सोमनाथ स्वाभिमान पर्व की शौर्य यात्रा में शामिल होकर अत्यंत गौरवान्वित हूं। इस अवसर पर मंदिर की रक्षा में अपने प्राणों की आहुति देने वाली मां भारती की अनगिनत वीर संतानों को श्रद्धांजलि अर्पित करने का सौभाग्य प्राप्त हुआ। उनका अदम्य साहस और पराक्रम देशवासियों को सदैव प्रेरित करता… pic.twitter.com/RV8YzRTLuP
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“સોમનાથમાં વીર હમીરજી ગોહિલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેઓ બર્બરતા અને હિંસાના દોરમાં સાહસ અને દ્રઢ સંકલ્પના પ્રતીક બનીને ઉભા રહ્યા. તેમની વીરતા દેશવાસીઓની સ્મૃતિમાં યુગો-યુગો સુધી અંકિત રહેશે. તેમનું સાહસ અને પરાક્રમ બતાવે છે કે ભારતવર્ષની સંકૃતિને કોઈપણ પ્રકારના બળ પ્રયોગથી નબળી કરી શકાતી નથી.”
सोमनाथ में वीर हमीरजी गोहिल को श्रद्धांजलि अर्पित की। वे बर्बरता और हिंसा के दौर में साहस और दृढ़ संकल्प के प्रतीक बनकर खड़े रहे। उनकी वीरता देशवासियों की स्मृति में युगों-युगों तक अंकित रहेगी। उनका साहस और पराक्रम बताता है कि भारतवर्ष की संस्कृति को किसी भी प्रकार के बल प्रयोग… pic.twitter.com/0Aet5Oi0xZ
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“દેશ પાસે સરદાર પટેલ જેવી મહાન વિભૂતિ ન હોત તો સોમનાથ મંદિરને આજે આ સ્વરૂપમાં આપણે ન જોઈ શક્યા હોત. 1947 માં દીપાવલી દરમિયાન અહીંની યાત્રાએ તેમને એટલા ભાવવિભોર કરી દીધા કે તેમણે એક ભવ્ય મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લઈ લીધો. મે 1951 માં જ્યારે મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા, ત્યારે સરદાર સાહેબ ભલે આપણી વચ્ચે નહોતા, પરંતુ તેમની અદમ્ય ઈચ્છાશક્તિ અને દૂરદ્રષ્ટિ આ દિવ્ય મંદિર પરિસરમાં સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.”
देश के पास सरदार पटेल जैसी महान विभूति नहीं होती तो सोमनाथ मंदिर को आज इस रूप में हम नहीं देख पाते। 1947 में दीपावली के दौरान यहां की यात्रा ने उन्हें इतना भावविभोर कर दिया कि उन्होंने एक भव्य मंदिर के पुनर्निर्माण का संकल्प ले लिया। मई 1951 में जब मंदिर के द्वार श्रद्धालुओं के… pic.twitter.com/CPd9ZSBrd6
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“વેગડાજી ભીલ જીનો પરાક્રમ સોમનાથના ઇતિહાસનો એક અભિન્ન હિસ્સો છે. હિંસાની ધમકીઓથી વિચલિત થયા વિના તેઓ આ પવિત્ર મંદિરની રક્ષામાં દ્રઢતાથી ડટેલા રહ્યા. તેમનું જીવન આપણને એ શીખવે છે કે સોમનાથની રક્ષા માટે માં ભારતીની સંતાનોનો સંકલ્પ કેટલો સશક્ત રહ્યો છે.”
वेगडाजी भील जी का पराक्रम सोमनाथ के इतिहास का एक अभिन्न हिस्सा है। हिंसा की धमकियों से विचलित हुए बिना वे इस पवित्र मंदिर की रक्षा में दृढ़ता से डटे रहे। उनका जीवन हमें यह सिखाता है कि सोमनाथ की रक्षा के लिए मां भारती की संतानों का संकल्प कितना सशक्त रहा है। pic.twitter.com/R0XwW9Gt0w
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“સોમનાથના પાવન ધામમાં જે પ્રકારે આપણી માતૃશક્તિએ સહભાગિતા કરી, તે અભિભૂત કરનારું છે. સોમનાથની ભવ્યતા, દિવ્યતા અને અખંડિતતામાં તેમણે હંમેશા મોટી ભૂમિકા ભજવી છે.”
“#SomnathSwabhimanParv એ આસ્થા અને ધૈર્ય વિશે છે. સોમનાથ અસંખ્ય બલિદાનોની સ્મૃતિ ધરાવે છે, જે આપણને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે. તે દિવ્યતા અને સભ્યતાની મહાનતા વિશે પણ તેટલું જ છે. અહીં આજની હાઇલાઇટ્સ છે…”
सोमनाथ के पावन धाम में जिस प्रकार हमारी मातृशक्ति ने सहभागिता की, वो अभिभूत करने वाला है। सोमनाथ की भव्यता, दिव्यता और अखंडता में उन्होंने सदैव बड़ी भूमिका निभाई है। pic.twitter.com/IYpAC4bEjz
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“સોમનાથ સ્વાભિમાન પર્વ પર હું તે તમામ વીર-વીરાંગનાઓને નમન કરું છું, જેમણે સોમનાથની રક્ષા અને મંદિરના પુનઃનિર્માણને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું. તેમણે આ લક્ષ્યને પૂરું કરવા માટે પોતાનું બધું જ મહાદેવને અર્પણ કરી દીધું. #SomnathSwabhimanParv”
#SomnathSwabhimanParv is about faith and fortitude. Somnath carries the memory of countless sacrifices, which continues to motivate us. It is as much about divinity and civilisational greatness. Here are highlights from today… pic.twitter.com/eA0d6gkYXw
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“વિદેશી આક્રમણખોરો દ્વારા ઘણી સદીઓ સુધી ભારતને ખતમ કરવાના સતત પ્રયાસો થતા રહ્યા. પરંતુ ના સોમનાથ નષ્ટ થયું, ના ભારત! #SomnathSwabhimanParv”
सोमनाथ स्वाभिमान पर्व पर मैं उन सभी वीर-वीरांगनाओं को नमन करता हूं, जिन्होंने सोमनाथ की रक्षा और मंदिर के पुनर्निर्माण को अपने जीवन का ध्येय बनाया। उन्होंने इस लक्ष्य को पूरा करने के लिए अपना सब कुछ महादेव को अर्पित कर दिया।#SomnathSwabhimanParv pic.twitter.com/nBVTTIJbxP
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“સોમનાથ સ્વાભિમાન પર્વ ઇતિહાસના ગૌરવનું પર્વ તો છે જ, તે એક કાલાતીત યાત્રાને ભવિષ્ય માટે જીવંત બનાવવાનું માધ્યમ પણ છે. આપણે આ અવસરનો ઉપયોગ પોતાના અસ્તિત્વ અને ઓળખને સશક્ત કરવા માટે કરવાનો છે. #SomnathSwabhimanParv”
विदेशी आक्रांताओं द्वारा कई सदियों तक भारत को खत्म करने की लगातार कोशिशें होती रहीं। लेकिन ना सोमनाथ नष्ट हुआ, ना भारत!#SomnathSwabhimanParv pic.twitter.com/QybRLgOBDD
— Narendra Modi (@narendramodi) January 11, 2026
“ભારતે દુનિયાને એ શીખવ્યું કે કેવી રીતે દિલ જીતીને જીવી શકાય છે. સોમનાથની હજાર વર્ષોની ગાથા આખી માનવતાને આ જ શીખ આપી રહી છે. #SomnathSwabhiman
सोमनाथ स्वाभिमान पर्व इतिहास के गौरव का पर्व तो है ही, ये एक कालातीत यात्रा को भविष्य के लिए जीवंत बनाने का माध्यम भी है। हमें इस अवसर को अपने अस्तित्व और पहचान को सशक्त करने के लिए उपयोग करना है।#SomnathSwabhimanParv pic.twitter.com/NN7p1g5heO
— Narendra Modi (@narendramodi) January 11, 2026
भारत ने दुनिया को ये सिखाया कि कैसे दिलों को जीतकर जिया जाता है। सोमनाथ की हजार वर्षों की गाथा पूरी मानवता को यही सीख दे रही है।#SomnathSwabhimanParv pic.twitter.com/EhN81J40gg
— Narendra Modi (@narendramodi) January 11, 2026
SM/IJ/GP/JD