Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સૌના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રકૃતિના રક્ષણ અને સંવર્ધન પર ભાર મુકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સૌના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રકૃતિના રક્ષણ અને સંવર્ધનના મહત્વ પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે:

पालयन् प्रकृतिं राजा सुखी भवति नान्यथा।

प्रकृतिश्च हिता यस्य स राजा सर्वकामधुक्॥

આ શ્લોક દર્શાવે છે કે જે રાજા પ્રકૃતિનું રક્ષણ કરે છે અને તેના કલ્યાણ માટે કામ કરે છે તે જ સુખી અને સમૃદ્ધ થાય છે, બીજી કોઈ રીતે નહીં. બદલામાં પ્રકૃતિ તે લોકોની તમામ આકાંક્ષાઓ પૂરી કરે છે જેઓ તેનું રક્ષણ અને સંવર્ધન કરે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

पालयन् प्रकृतिं राजा सुखी भवति नान्यथा।

प्रकृतिश्च हिता यस्य स राजा सर्वकामधुक्॥

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]