Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શંકાને દૂર કરવા અને અનિશ્ચિતતાને સ્વીકારવા પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં શંકાને દૂર કરવા અને અનિશ્ચિતતાને સ્વીકારવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે:

न संशयमनारुह्य नरो भद्राणि पश्यति।

संशयं पुनरारुह्य यदि जीवति पश्यति॥

આ શ્લોક એ વાત પર ભાર મૂકે છે કે શંકામાંથી મુક્તિ વ્યક્તિને શુભ શક્યતાઓ ઓળખવામાં મદદ કરે છે, જ્યારે અનિશ્ચિતતાનો સામનો કરવો એ ઊંડી સમજ અને આંતરદૃષ્ટિના દ્વાર ખોલી શકે છે. તે જીવનના પડકારોનો સામનો કરવામાં વિવેકબુદ્ધિ, સાહસ અને દ્રઢતાના મહત્વને ઉજાગર કરે છે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:

न संशयमनारुह्य नरो भद्राणि पश्यति।

संशयं पुनरारुह्य यदि जीवति पश्यति॥

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]