પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગઈકાલે સાંજે SRCC કાર્યક્રમમાં જવા અને આવવા દરમિયાન તેમની મેટ્રો મુસાફરી વખતની વાતોની ઝલક દર્શાવતો એક વિડિયો શેર કર્યો હતો.
X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ શેર કર્યું:
“મેટ્રોની ક્ષણો… ગઈકાલે સાંજે SRCC જવા અને આવતી વખતની મુસાફરી દરમિયાનની વાતો.”
Metro moments…
On the way to the SRCC programme and back. pic.twitter.com/kScEjIQibr
— Narendra Modi (@narendramodi) September 5, 2026
SM/JY/JD