Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ફિનલેન્ડના પ્રધાનમંત્રીએ PM મોદી સાથે મુલાકાત કરી

ફિનલેન્ડના પ્રધાનમંત્રીએ PM મોદી સાથે મુલાકાત કરી


ફિનલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પેટેરી ઓર્પોએ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

બંને દેશો વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જે આર્થિક જોડાણોને મજબૂત બનાવશે.

બંને નેતાઓએ 6G, નવીનતા, સ્વચ્છ ઊર્જા, બાયોફ્યુઅલ અને સર્ક્યુલર ઇકોનોમી જેવી ભવિષ્યવાદી તકનીકોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી હતી.

X પર અલગ અલગ પોસ્ટ્સમાં, શ્રી મોદીએ કહ્યું:

“ફિનલેન્ડના પ્રધાનમંત્રી શ્રી પેટેરી ઓર્પો સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

ભારત-યુરોપ સંબંધોમાં સુવર્ણ યુગની શરૂઆત કરનાર ભારત-EU FTA માટે તેમના વ્યક્તિગત સમર્થન બદલ તેમનો આભાર માન્યો. ભારત અને ફિનલેન્ડ વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જે આર્થિક જોડાણોને મજબૂત બનાવશે. અમે 6G, નવીનતા, સ્વચ્છ ઊર્જા, બાયોફ્યુઅલ અને સર્ક્યુલર ઇકોનોમી જેવી ભવિષ્યવાદી તકનીકોમાં સહયોગ વધારવાની પણ ચર્ચા કરી હતી.”

@PetteriOrpo”

“Keskustelin laaja-alaisesti Suomen pääministerin Petteri Orpon kanssa.

Kiitin häntä hänen henkilökohtaisesta tuestaan Intian ja EU:n vapaakauppasopimukselle, joka merkitsee kultakautta Intian ja Euroopan suhteissa. Intian ja Suomen tavoitteena on keskinäisen kaupan kaksinkertaistaminen, mikä vahvistaa taloussuhteita merkittävästi. Keskustelimme myös yhteistyön syventämisestä tulevaisuuden teknologioissa, kuten 6G:ssä, sekä innovaatioiden, puhtaan energian, biopolttoaineiden, kiertotalouden ja muiden alojen parissa.

@PetteriOrpo”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com