પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ગ્રામ્ય, ગુજરાતમાં થયેલી એક દુર્ઘટનામાં થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પણ પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) X પર એક પોસ્ટમાં જણાવ્યું છે;
“વડોદરા ગ્રામ્ય, ગુજરાતમાં થયેલી એક દુર્ઘટનાને કારણે જાનહાનિ વિશે સાંભળીને અત્યંત દુઃખ થયું. મારી સંવેદનાઓ તે લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થાય: PM @narendramodi”
Saddened to hear about the loss of lives due to a mishap in Vadodara Rural, Gujarat. My thoughts are with those who have lost their loved ones. May the injured recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 17, 2026
SM/DK/JD