પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન મહાવીર જયંતીના પવિત્ર અવસરે ગુજરાતના ગાંધીનગરમાં કોબા તીર્થ ખાતે જૈન હેરિટેજ મ્યુઝિયમ, સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયના ઉદ્ઘાટનની ઝલક શેર કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે, “કોબા તીર્થ આધ્યાત્મિક શાંતિથી સંપૂર્ણ ભરેલું છે, એક એવી જગ્યા જ્યાં કેટલાય જૈન મુનિઓ અને સંતોની તપસ્યાને અભિવ્યક્તિ મળે છે અને જ્યાં સર્જન અને સેવા સ્વાભાવિક રીતે ખીલે છે.”
X પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:
“સત્તાને સેવા અને સાધના માનીને કાર્ય કરવાની જે પ્રેરણા આપણને આપણા ઈતિહાસમાંથી મળે છે, તે જ અમૂલ્ય વારસાને ગાંધીનગરના કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયમાં સાચવીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે.”
सत्ता को सेवा और साधना मानकर कार्य करने की जो प्रेरणा हमें अपने इतिहास से मिलती है, उसी अमूल्य विरासत को गांधीनगर के कोबा तीर्थ में सम्राट संप्रति संग्रहालय में सहेजकर प्रस्तुत किया गया है। pic.twitter.com/LWyWg6wMAr
— Narendra Modi (@narendramodi) March 31, 2026
“આજે જ્યારે આખું વિશ્વ અસ્થિરતા અને અશાંતિની આગમાં સળગી રહ્યું છે, આવા સમયે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનો સંદેશ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
आज जब पूरा विश्व अस्थिरता और अशांति की आग में झुलस रहा है, ऐसे समय में सम्राट संप्रति संग्रहालय का संदेश केवल भारत के लिए ही नहीं, बल्कि समस्त मानवता के लिए बहुत अहम है। pic.twitter.com/NsAXIG82FX
— Narendra Modi (@narendramodi) March 31, 2026
“તાડપત્ર અને ભોજપત્ર પર અંકિત સેંકડો વર્ષ જૂનું દુર્લભ જ્ઞાન કોબા તીર્થમાં સંરક્ષિત અને સંકલિત કરવામાં આવ્યું છે. આ પ્રયાસ માત્ર આપણા ભૂતકાળ અને વર્તમાનને જોડનારો નથી, પરંતુ આપણા ભવિષ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે.”
ताड़पत्र और भोजपत्र पर अंकित सैकड़ों वर्ष पुराना दुर्लभ ज्ञान कोबा तीर्थ में संरक्षित और संकलित किया गया है। यह प्रयास केवल हमारे अतीत और वर्तमान को जोड़ने वाला नहीं, बल्कि हमारे भविष्य के लिए भी बहुत उपयोगी है। pic.twitter.com/Z3iUiCQPax
— Narendra Modi (@narendramodi) March 31, 2026
“નવકાર મહામંત્ર દિવસ પર દિલ્હીમાં યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમમાં મેં નવ સંકલ્પોની વાત કરી હતી. આજે તેમાં આ દસમો સંકલ્પ પણ તમે સૌએ જોડી દીધો છે…”
नवकार महामंत्र दिवस पर दिल्ली में हुए ऐतिहासिक कार्यक्रम में मैंने नौ संकल्पों की बात की थी। आज उनमें इस दसवें संकल्प को भी आप सभी ने जोड़ लिया है… pic.twitter.com/bqxVaCyd0P
— Narendra Modi (@narendramodi) March 31, 2026
SM/BS/JD