પીએમઇન્ડિયા
ઉત્તરાખંડના રાજ્યપાલ, લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત), આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
“ઉત્તરાખંડના રાજ્યપાલ, @LtGenGurmit, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.”
Governor of Uttarakhand, @LtGenGurmit, met Prime Minister @narendramodi. pic.twitter.com/RmOu3hXGPi
— PMO India (@PMOIndia) April 8, 2026
SM/JY/JD
Governor of Uttarakhand, @LtGenGurmit, met Prime Minister @narendramodi. pic.twitter.com/RmOu3hXGPi
— PMO India (@PMOIndia) April 8, 2026