Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સિક્કિમના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમાંગ (ગોલે) એ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

“સિક્કિમના મુખ્યમંત્રી શ્રી @PSTamangGolay એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી હતી.”

SM/JY/JD