પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્કલ દિવસના ખાસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી. શ્રી મોદીએ કહ્યું કે ઓડિશા એક એવું રાજ્ય છે જે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહાનતાના શાશ્વત પ્રતીક તરીકે ગર્વથી ઉભું છે. ઓડિશા સંગીત, કલા અને સાહિત્યે ભારતને અસંખ્ય રીતે સમૃદ્ધ બનાવ્યું છે. શ્રી મોદીએ કહ્યું, “ઓડિશાના લોકોએ જે તેમના દૃઢ નિશ્ચય, સરળતા અને સ્નેહ માટે જાણીતા છે, તેમણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આવનારા સમયમાં ઓડિશા પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરતું રહે તેવી શુભેચ્છા.”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
ઉત્કલ દિવસના ખાસ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ. ઓડિશા એક એવું રાજ્ય છે જે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહાનતાના શાશ્વત પ્રતીક તરીકે ગર્વથી ઉભું છે. ઓડિશા સંગીત, કલા અને સાહિત્યે ભારતને અસંખ્ય રીતે સમૃદ્ધ બનાવ્યું છે. ઓડિશાના લોકોએ, જે તેમના દૃઢ નિશ્ચય, સરળતા અને હૂંફ માટે જાણીતા છે, તેમણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આવનારા સમયમાં ઓડિશા પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરતું રહે તેવી શુભેચ્છા.
Greetings on the special occasion of Utkala Dibasa. Odisha is a state that stands tall as a timeless symbol of cultural as well as spiritual greatness. Odia music, art and literature have enriched India in countless ways. The people of Odisha, known for their determination,…
— Narendra Modi (@narendramodi) April 1, 2026
ଉତ୍କଳ ଦିବସର ବିଶେଷ ଅବସରରେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭକାମନା। ଓଡ଼ିଶା ଏପରି ଏକ ରାଜ୍ୟ ଯାହା ସାଂସ୍କୃତିକ ଏବଂ ଆଧ୍ୟାତ୍ମିକ ମହାନତାର ଏକ ଶାଶ୍ୱତ ପ୍ରତୀକ ରୂପେ ସଗୌରବେ ଦଣ୍ଡାୟମାନ ରହିଛି। ଓଡ଼ିଆ ସଙ୍ଗୀତ, କଳା ଏବଂ ସାହିତ୍ୟ ଭାରତକୁ ଅଗଣିତ ମାର୍ଗରେ ସମୃଦ୍ଧ କରିଛି। ନିଜର ଦୃଢ଼ସଂକଳ୍ପ, ସରଳତା ଏବଂ ସ୍ନେହ ପାଇଁ ପରିଚିତ ଓଡ଼ିଶାର ଲୋକମାନେ…
— Narendra Modi (@narendramodi) April 1, 2026
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com