પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂજ્ય ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે શિક્ષણ, સમાજ કલ્યાણ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રોમાં તેમનું અજોડ યોગદાન દેશની દરેક પેઢીને નિઃસ્વાર્થ સેવા માટે પ્રેરણા આપતું રહેશે.
પ્રધાનમંત્રીએ સંસ્કૃત શ્લોક શેર કર્યો-
“पिबन्ति नद्यः स्वयमेव नाम्भः
स्वयं न खादन्ति फलानि वृक्षाः।
नादन्ति सस्यं खलु वारिवाहाः
परोपकाराय सतां विभूतयः॥”
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“માનવતાના સમર્પિત ભક્ત, પરમ પૂજ્ય ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીને તેમની જન્મજયંતી પર મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ! શિક્ષણ, સમાજ કલ્યાણ અને આધ્યાત્મિકતામાં તેમનું અજોડ યોગદાન આપણા રાષ્ટ્રની દરેક પેઢીને નિઃસ્વાર્થ સેવા માટે પ્રેરણા આપતું રહેશે.”
पिबन्ति नद्यः स्वयमेव नाम्भः
स्वयं न खादन्ति फलानि वृक्षाः।
नादन्ति सस्यं खलु वारिवाहाः
परोपकाराय सतां विभूतयः॥”
मानवता के अनन्य उपासक परम पूज्य डॉ. श्री श्री श्री शिवकुमार स्वामीजी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन! शिक्षा, समाज कल्याण और अध्यात्म के क्षेत्र में उनका अतुलनीय योगदान देश की हर पीढ़ी को निस्वार्थ सेवा के लिए प्रेरित करता रहेगा।
पिबन्ति नद्यः स्वयमेव नाम्भः
स्वयं न खादन्ति… pic.twitter.com/aR3JdDcrxj— Narendra Modi (@narendramodi) April 1, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
मानवता के अनन्य उपासक परम पूज्य डॉ. श्री श्री श्री शिवकुमार स्वामीजी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन! शिक्षा, समाज कल्याण और अध्यात्म के क्षेत्र में उनका अतुलनीय योगदान देश की हर पीढ़ी को निस्वार्थ सेवा के लिए प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) April 1, 2026
पिबन्ति नद्यः स्वयमेव नाम्भः
स्वयं न खादन्ति… pic.twitter.com/aR3JdDcrxj