Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુડી પડવા, ઉગાડી, ચેટી ચાંદ, નવરેહ અને સાજીબુ ચીરોબાના અવસર પર શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુડી પડવા, ઉગાડી, ચેતી ચાંદ, નવરેહ અને સાજીબુ ચીરોબાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક્સ પર અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

“ગુડી પડવા પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ!”

गुढीपाडव्याच्या हार्दिक शुभेच्छा!”

गुडी पाडव्याचीं परबीं”

“ઉગાડીના પાવન અવસર પર હાર્દિક શુભેચ્છાઓ!”

ನಿಮ್ಮ ಯುಗಾದಿ ಸಡಗರದಿಂದ ಕೂಡಿರಲಿ!

ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోండి!

“ચેટી ચાંદ પર શુભેચ્છાઓ! ખૂબ સારા વર્ષ માટે પ્રાર્થના.”

“નવરેહ પોશ્તે! આગળનું વર્ષ શાનદાર રહે.”

“સાજીબુ ચીરોબા શુભેચ્છાઓ. દરેકને અદ્ભુત વર્ષની શુભેચ્છાઓ.”

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com