પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું કે બાપુએ હંમેશા સ્વદેશી પર ભાર મૂક્યો હતો, જે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પનો મૂળભૂત આધારસ્તંભ પણ છે. “તેમનું વ્યક્તિત્વ અને કાર્યો હંમેશા દેશના લોકોને ફરજના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતા રહેશે,” એમ શ્રી મોદીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. આદરણીય બાપુએ હંમેશા સ્વદેશી પર ભાર મૂક્યો હતો, જે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પનો પાયો પણ છે. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય હંમેશા દેશવાસીઓને ફરજના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપશે.”
राष्ट्रपिता महात्मा गांधी को उनकी पुण्यतिथि पर मेरा शत-शत नमन। पूज्य बापू का हमेशा स्वदेशी पर बल रहा, जो विकसित और आत्मनिर्भर भारत के हमारे संकल्प का भी आधारस्तंभ है। उनका व्यक्तित्व और कृतित्व देशवासियों को कर्तव्य पथ पर चलने के लिए सदैव प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) January 30, 2026
SM/IJ/GP/BS
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com