Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીના X એકાઉન્ટના ફોલોઅર્સની સંખ્યા 100 મિલિયનને પાર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ફોલોઅર્સની સંખ્યા સો મિલિયનને પાર કરી ગઈ છે. તેઓ આ પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર વિશ્વ નેતા બની ગયા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“એક્સ પર સો મિલિયન!

આ વાઇબ્રન્ટ માધ્યમ પર આવીને ઘણો જ ખુશ છું અને ચર્ચા, વાદવિવાદ, આંતરદૃષ્ટિ, લોકોના આશીર્વાદ, રચનાત્મક ટીકા અને ઘણાં બધાંનો આનંદ થયો.

ભવિષ્યમાં પણ આ પ્રકારના આકર્ષક સમયની આશા છે.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]