Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સર્બિયાના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીને મળ્યા

સર્બિયાના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીને મળ્યા


સર્બિયાના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી એલેક્ઝાન્ડર વુચીકે આજે દિલ્હીમાં ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

બંને નેતાઓએ સંરક્ષણ, ઉત્પાદન, DPI, ખાતરો અને માળખાગત સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી.

X પર અલગ અલગ પોસ્ટ્સમાં, શ્રી મોદીએ કહ્યું:

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુચીકને મળ્યા. અમે સંરક્ષણ, ઉત્પાદન, DPI, ખાતરો અને માળખાગત સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી. ઘણા વર્ષોથી, ભારત અને સર્બિયાએ નજીકથી કામ કર્યું છે અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં અમારા સંબંધો વધુ વેગ મેળવશે.

@avucic”

 

“Sastao sam se sa predsednikom Aleksandrom Vučićem na marginama Samita o uticaju veštačke inteligencije u Delhiju. Razgovarali smo o načinima za produbljivanje saradnje u oblastima kao što su odbrana, proizvodnja, Demokratska revolucionarna institucija (DPI), đubriva i infrastruktura. Indija i Srbija godinama tesno sarađuju i uveren sam da će naše veze dobiti još veći zamah u budućnosti.

@avucic”

 

SM/IJ/GP/BS

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com