Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મધ્યપ્રદેશના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા


મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.

@GovernorMP”

SM/BS/JD