પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હસ્તપ્રતોના સંરક્ષણ માટે આચાર્ય શ્રી કૈલાશ સાગરસુરી જ્ઞાનમંદિરના કાર્યની પ્રશંસા કરી. શ્રી મોદીએ કહ્યું, “મને ગર્વ છે કે આપણા રાષ્ટ્ર પાસે ઘણી સમર્પિત ટીમો છે જે આ કાર્યમાં મોખરે છે, જે ખાતરી કરે છે કે ભવિષ્યની પેઢીઓ આપણા સમૃદ્ધ ઇતિહાસ સાથે જોડાયેલી રહે.”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“હસ્તપ્રતોના સંરક્ષણ માટે આચાર્ય શ્રી કૈલાશ સાગરસુરી જ્ઞાનમંદિરના કાર્યની એક ઝલક જોઈ. મને ગર્વ છે કે આપણા રાષ્ટ્ર પાસે ઘણી સમર્પિત ટીમો છે જે આ કાર્યમાં મોખરે છે, જે ખાતરી કરે છે કે ભવિષ્યની પેઢીઓ આપણા સમૃદ્ધ ઇતિહાસ સાથે જોડાયેલી રહે.”
Saw a glimpse of the work being done by Acharya Shri Kailasasagarsuri Gyanmandir towards preserving manuscripts. I am proud that our nation has many such passionate teams that are at the forefront of this, ensuring that the coming generations remain connected to our rich history. pic.twitter.com/E5LMxgjCem
— Narendra Modi (@narendramodi) March 31, 2026
SM/IJ/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com