પીએમઇન્ડિયા
બિહારના નાલંદા જિલ્લામાં ભાગદોડને કારણે થયેલા જાનમાલના નુકસાન પર પ્રધાનમંત્રીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી મૃતકોના પરિવારજનો માટે ₹2 લાખ અને ઘાયલો માટે ₹50,000ની સહાયની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“બિહારના નાલંદા જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દુ:ખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi”
The mishap in Nalanda district, Bihar, is deeply painful. I extend my condolences to those who have lost their loved ones. Prayers for the speedy recovery of those injured.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured…
— PMO India (@PMOIndia) March 31, 2026
SM/BS/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com